Топ-100
Back

ⓘ કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ નાં રોજ પી.એસ.એલ.વી. રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો. આ ઉપગ્રહ મુળ ..



કલ્પના-૧
                                     

ⓘ કલ્પના-૧

કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ નાં રોજ પી.એસ.એલ.વી. રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો. આ ઉપગ્રહ મુળ તો મેટસેટ-૧ તરીકે ઓળખાતો હતો, પરંતુ ફેબ્રુઆરી, ૨૦૦૩માં, તે સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઇ દ્વારા ભારતીય મૂળની અંતરીક્ષયાત્રી કલ્પના ચાવલાની સ્મૃતિમાં તેમનું નવું નામકરણ કલ્પના-૧ કરવામાં આવ્યું. નાસાનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અંતરીક્ષ યાન કોલંબિયા દુર્ઘટનામાં અવસાન થયેલ.

આ ઉપગ્રહ વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર Very High Resolution Radiometer VHRR) અને ડેટા રિલે ટ્રાન્સપોન્ડર Data Relay Transponder DRT) ધરાવે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →